×

રાજકોટ વિષે

ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર વિભાગના ૧૧ જિલ્લાઓ છે. જે પૈકી રાજકોટ જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્રની મઘ્યામાં આવેલો છે તે ર૦.પ૮ ઉત્તર અક્ષાંશથી ર૨.૩૦ ઉત્તર અક્ષાંશ વચ્ચે તેમજ ૭૦.૮૦ પૂર્વે રેખાંશથી ૭૧.૪૦ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. દ્ગિકલ્પ સૌરાષ્ટ્રની બરોબર મઘ્ય્માં આવેલ આ જિલ્લાની ઉત્તરે કચ્છનો અખાત અને મોરબી, પૂર્વમાં સુરેન્દ્ગનગર અને ભાવનગર જિલ્લાઓ, દક્ષિણે જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓ અને પશ્ચિમે જામનગર જિલ્લાઓ આવેલ છે.રાજકોટ જિલ્લામાં કૂલ ૧૧ તાલુકાઓ આવેલ છે. ગુજરાતની કૂલ ૮ મહાનગરપાલિકાઓ પૈકી એક રાજકોટ મહાનગરપાલિકા છે.

Read More
SideImg

તાજેતર ના સુધારાઓ push-play View All

જીલ્લો રાજકોટ

૧૧૨૦૩ચો.કિ.મી.
૧૨,૪૬,૮૨૪
૭૨.૫૯%
૧૧
૫૯૨

Locate on Map

Paddhari Lodhika Rajkot Jasdan Gondal Kotda Sangani Jamkandorna Upleta Dhoraji Jetpur

Hide Text